શોધખોળ કરો
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસોનું કામ ઠપ, જુઓ ગુજરાતી ન્યૂઝ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બની રહેલા આવાસોનું કામ બંધ થઈ ગયું છે. વર્ષ 2022ના અંત પહેલા આર્થિક રીતે પછાત વર્ગના લોકોને આપવા માટે AMCની હદમાં ફ્લેટ બનાવાઈ રહ્યા છે. આવા 25 હજાર ફ્લેટનું કામ બંધ થઈ ગયું છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















