શોધખોળ કરો
દેશભરમાં કોરોનાથી હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 39 હજાર 723 કેસ નોંધાયા
દેશભરમાં ફરીથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દેશમાં શુક્રવારે કોરોનાના નવા 39 હજાર 726 પોઝિટીવ કેસ નોંધાયા.. જે એ વર્ષે એક દિવસમાં નોંધાયેલા કેસોની સંખ્યામાં સૌથી વધારે છે. નવા નોંધાયેલા કેસ પૈકી 85 ટકા કેસ તો મહારાષ્ટ્ર, કેરળ ,પંજાબ, કર્ણાટક, ગુજરાત અને છત્તીસગઢમાં નોંધાયા.. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 65 ટકા કેસ નોંધાયા
ગુજરાત
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
આગળ જુઓ

















