શોધખોળ કરો

CNG Price Hike : પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો

CNG Price Hike 26 May 2026: મોંઘવારી ઘટવાના કોઈ સંકેત દેખાતા નથી. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી દરેક વ્યક્તિ ચિંતિત છે, ત્યારે CNG પણ સામાન્ય માણસના ખિસ્સા ખાલી કરી રહ્યું છે. CNGના ભાવ ફરી એકવાર વધ્યા છે. આજે દિલ્હીમાં CNG 2 રૂપિયા પ્રતિ કિલો મોંઘું થયું છે. ગઈકાલ સુધી CNGનો ભાવ 81.09 હતો, પરંતુ હવે 2 રૂપિયાના વધારા પછી, CNG દિલ્હીમાં 83.09 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ થશે અન્ય શહેરના કિંમત વિશે જાણીએ.

કયાં શહેરમાં સીએનજીની શું છે કિંમત જાણીએ

દિલ્હી: ₹83.09 પ્રતિ કિલો
નોઈડા: ₹91.70 પ્રતિ કિલો
ગુડગાંવ (ગુરુગ્રામ): ₹84.12 પ્રતિ કિલો
ગાઝિયાબાદ: ₹102.90 પ્રતિ કિલો
ફરીદાબાદ: ₹90.30 પ્રતિ કિલો
મુંબઈ: ₹81.00 પ્રતિ કિલો
કોલકાતા: ₹93.50 પ્રતિ કિલો
ચેન્નાઈ: ₹91.50 પ્રતિ કિલો
બેંગ્લોર: ₹90.00 પ્રતિ કિલો
હૈદરાબાદ: ₹97.00 પ્રતિ કિલો
અમદાવાદ: ₹82.25 પ્રતિ કિલો
પુણે: ₹92.50 પ્રતિ કિલો
સોનીપત: ₹86.60 પ્રતિ કિલો
કરનાલ: ₹85.43 પ્રતિ કિલો

દેશ વિડિઓઝ

Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

બગદાણા આશ્રમની મોટી અપીલ: બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોને લઈ કહી આ વાત 

Rain Forecast: ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી

NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Embed widget