શોધખોળ કરો
પેટ્રોલ-ડિઝલના ભાવ સાથે હવે CNGના ભાવમાં પણ ભડકો, પ્રતિ કિલોએ કેટલા વધ્યા ભાવ?
પેટ્રોલ-ડિઝલના ભાવની સાથે હવે સીએનજીના ભાવમાં પણ ભડકો થયો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 1.5 રૂપિયાનો વધારો થયો છે. નવા ભાવ સાથે હવે સીએનજીનો ભાવ 62.99 રૂપિયા પર પહોંચી ગયા છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















