શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ આત્મનિર્ભર
અસ્મિતા વિશેષમાં વાત આત્મનિર્ભરતાની. મનમાં જો ખંત હોય અને મહેનત કરવાનો દમખમ હોય તો સફળતા તમારૂ સ્વાગત કરવા માટે હંમેશા તૈયાર રહે છે. આજ વાત ગુજરાતની મહિલાઓએ સાબિત કરી બતાવી છે. કોઈકે સમાજ સામે લડાઈ જીતી. કોઈકે સેવાના ભાવ સાથે નવી સફર શરૂ કરી તો કોઈકે પોતાના જીવનમાં અપનાવી લીધો આત્મનિર્ભરતાનો મંત્ર.
દેશ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ






















