શોધખોળ કરો
Ayodhya Ram Mandir | અમદાવાદના રામભક્ત 32 દિવસ સાયકલ ચલાવી પહોંચ્યા અયોધ્યા, કહ્યું આ છે 'રામરથ'
Ayodhya Ram Mandir | અમદાવાદના કાકા સાઇકલ લઇને પહોંચ્યા અયોધ્યા. 32 દિવસ પહેલા અમદાવાદથી નીકળેલા કાકા પહોંચ્યા અયોધ્યા. 32 વર્ષ પહેલાં જૂતા ના પહેરવાની રાખેલી બાધા પૂરી કરવા આવ્યા. ભગવાન રામ મંદિરમાં બિરાજશે ત્યારે જ પગમાં જૂતા પહેરીશ તેવી માનતા રાખી હતી. કારસેવકોના બલિદાન માટે 2 મિનિટનું મૌન પાળવા ભારતીયોને કરી અપીલ. 1992માં કારસેવક તરીકે આ કાકા અયોધ્યા આવ્યા હતા.
દેશ
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
આગળ જુઓ






















