શોધખોળ કરો
બિહારઃ ભાગલપુરમાં 125 લોકો ભરેલી બોટ પલટી, પાંચના મોત, 100 લોકો ગુમ
બિહારના ભાગલપુર-નવગછિયાના કરારી ગામમાં ટીનટંગા દિયારામાં ગુરુવારે બોટ પલટી જવાથી પાંચ લોકોના મોત થયા હતા જ્યારે લગભગ 100 લોકો ગુમ થયા હતા. સ્થાનિક લોકોના મતે બોટમાં લગભગ 125 લોકો સવાર હતા જેમાંથી લગભગ 15 લોકો ઇજાગ્રસ્ત છે જેઓને સારવાર માટે ગોપાલપુર હોસ્પિટલ ખસેડાયા હતા.
દેશ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
આગળ જુઓ





















