શોધખોળ કરો
Bihar Oath Ceremony | નીતિશ કુમાર 9મી વખત બન્યા બિહારના મુખ્યમંત્રી, કોણે લીધા મંત્રી તરીકેના શપથ?
નીતિશ કુમારના રાજીનામા બાદ બિહારમાં ભલે નવી સરકાર બનવા જઈ રહી હોય પરંતુ જેડીયુ ચીફ જ મુખ્યમંત્રી પદ પર રહેશે. નીતિશ કુમારે રવિવારે (28 જાન્યુઆરી) સાંજે નવમી વખત બિહારના સીએમ તરીકે શપથ લીધા. ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા મોટા નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.
આગળ જુઓ





















