શોધખોળ કરો
દેશમાં બ્લેક ફંગસથી હાહાકાર, ગુજરાત ટોપ પર, જુઓ વીડિયો
રાજ્યમાં કોરોનાના કેસો માંડ ઘટી રહ્યા છે.ત્યારે હવે મ્યુકરમાઈકોસીસના કેસ વધતા ચિંતા વધી છે.આખાય રાજ્યમાં મ્યુકરમાઈકોસીસના સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયાં છે. અમદાવાદ સિવિલમાં અત્યાર સુધીમાં કુલ મળીને 35 દર્દીઓના મૃત્યુ થયા છે.રાજ્યમાં અત્યાર સુધી મ્યુકર માઇકોસીસનો મૃત્યુઆંક 70 સુધી પહોચ્યો છે. સમગ્ર દેશમાં સૌથી વધુ મ્યુકરમાઇકોસિસના કેસ ગુજરાતમાં નોંધાયા છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















