શોધખોળ કરો
દેશમાં કોરોનાનો વધતો હાહાકાર
દેશમાં કોરોનાએ (corona) હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3 લાખ 86 હજાર 452 કેસ નોંધાયા છે. જ્યારે 3 હજાર 498 જેટલા દર્દીઓના મોત (death) થયા છે. દેશમાં હાલ કુલ 1 કરોડ 87 લાખ 62 હજાર 976 કેસ છે. જેમાંથી ડિસ્ચાર્જ (discharge) થયેલાની સંખ્યા 1 કરોડ 53 લાખ 84 હજાર 418 છે. દેશમાં 31 લાખ 70 હજાર 228 એક્ટિવ કેસ (active case) છે.
ગુજરાત
PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ
Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
આગળ જુઓ















