શોધખોળ કરો
Advertisement
Delhi Farmer Protest: દિલ્હીમાં ફરી ખેડૂતોની કૂચ, અમારી માંગ નહીં પુરી થાય તો..| Abp Asmita
આજે એટલે કે સોમવારે સંયુક્ત કિસાન મોરચા (SKM)ના નેતૃત્વમાં હજારો ખેડૂતો નોઈડાથી દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ નોઈડાથી દિલ્હીના સંસદ ભવન સુધી વિરોધ કૂચ કરશે, જ્યાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. તેઓ નવા કૃષિ કાયદા હેઠળ વળતર અને લાભો માટેની તેમની પાંચ મુખ્ય માંગણીઓ પર ભાર મૂકશે. ખેડૂતોના વિરોધને કારણે પોલીસે દિલ્હી-એનસીઆરમાં બેરિકેડ લગાવવા અને માર્ગો ડાયવર્ટ કરવા સહિત સુરક્ષા પગલાં વધારી દીધા છે.
ખેડૂતોનું જૂથ મહામાયા ફ્લાયઓવરથી દિલ્હી તરફ આગળ વધી રહ્યું છે. હવે પોલીસ અને આંદોલનકારી ખેડૂતો આમને-સામને આવી ગયા છે. નોઈડાના મહામાયા ફ્લાયઓવરને ખેડૂતોએ ઘેરી લીધો છે, જેના કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે.
દેશ
Weather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch Video
Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદ
New Rules:નવા વર્ષે UPI પેમેન્ટમાં આવ્યો મોટો ફેરફાર, પેન્શનધારકો માટે ગુડ ન્યૂઝ Watch Video
Rajasthan Accident : રાજસ્થાનમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, જુઓ અહેવાલ
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement