શોધખોળ કરો
Delhi: હવાઇ મુસાફરી બનશે મોંઘી, ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડામાં કેટલો કરાયો વધારો?
દેશમાં હવાઇ મુસાફરી મોંઘી બનશે. ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડામાં 10થી 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડામાં 200થી 1800 રૂપિયાનો વધારો થશે.
આગળ જુઓ





















