શુક્વારની રાત્રીના સમયે દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર ભારતમાં 6.1ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો