શોધખોળ કરો
Advertisement
ડૉક્ટરે સોશિયલ મીડિયા પર રડતા રડતા જણાવી મુંબઈમાં કોરોના દર્દીઓની હાલત, જુઓ વીડિયો
દેશભારમાં કોરોના વાયરસ (Corona Virus)ની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે ત્યારે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સાથે સાથે હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર, બેડની અછત હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. ત્યારે આ ભયાવહ પરસ્થિતિને લઈને એક ડોક્ટરનો ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રડતા રડતા મુંબઈ (Mumbai)ના હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ અંગે જણાવી રહી છે. અને લોકોને કોરોના નિયમનોનું પાલન કરવાની અપીલ કરી રહી છે.
દેશ
New Rules:નવા વર્ષે UPI પેમેન્ટમાં આવ્યો મોટો ફેરફાર, પેન્શનધારકો માટે ગુડ ન્યૂઝ Watch Video
Rajasthan Accident : રાજસ્થાનમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, જુઓ અહેવાલ
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિન
Manmohan Singh Funeral : મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં વડાપ્રધાન મોદી સહિત કોણ કોણ રહ્યું હાજર?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement