શોધખોળ કરો
આવતીકાલથી દેશભરના ટોલપ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત, જુઓ વીડિયો
આવતીકાલથી દેશભરના ટોલપ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત રહેશે. કાલથી કારમાં ફાસ્ટેગ નહીં હોય તો વાહન ચાલકે ડબલ ટોલ ચૂકવવો પડશે. સરકાર હવે ફાસ્ટેગની મુદતમાં લંબાવવાના મૂડમાં નથી.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















