શોધખોળ કરો
અમદાવાદ ISROના પૂર્વ ડાયરેક્ટરનો દાવો- મને ત્રણ વખત ઝેર આપીને હત્યા કરવાનો કરાયો પ્રયત્ન
ઈસરોના વૈજ્ઞાનિક અને અમદાવાદ ISROના પૂર્વ ડાયરેક્ટર તપન મિશ્રાએ સોશિયલ મીડિયામાં દાવો કર્યો હતો કે મને ઝેર આપવામાં આવ્યુ હતુ. ઝેર પ્રમોશન ઈંટરવ્યૂ દરમિયાન નાસ્તામાં ભેળવીને આપવામાં આવ્યુ હતુ. તપન મિશ્રાએ લખ્યુ હતું કે તેમને નાસ્તામાં ઝેર ભેળવીને આપવામાં આવ્યુ. જેનાથી તેમનું 30થી 40 ટકા જેટલુ લોહી વહી ગયુ હતુ. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















