શોધખોળ કરો
કોરોનાની બીજી લહેરમાં 646 ડોક્ટર્સના મૃત્યુ થયાનો કોણે કર્યો દાવો?
કોરોનાની બીજી લહેરમાં 646 ડોક્ટર્સના મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો હતો. આ દાવો આઇએમએએ કર્યો હતો. આઇએમએએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં 37 ડોક્ટર્સના મોત થયા હતા. દેશમાં સૌથી વધુ દિલ્હીમાં 109 ડોક્ટર્સના મૃત્યુ થયા હતા.
દેશ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
આગળ જુઓ





















