શોધખોળ કરો
સિક્કિમમાં ચીની સૈનિકો સાથે થયેલા ઘર્ષણને લઇ સેનાએ શું કરી સ્પષ્ટતા, જુઓ વીડિયો
સિક્કિમમાં ચીની સૈનિકો સાથે થયેલા ઘર્ષણને લઇ સેનાએ સ્પષ્ટતા કરી હતી. 20 જાન્યુઆરીએ નાકુલામાં ચીની સૈનિકો સાથે સામાન્ય તકરાર થઇ હતી. ભારતીય સૈન્યએ કહ્યું કે, લોકલ કમાન્ડર્સ ઝઘડાને ઉકેલ્યો હતો.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















