શોધખોળ કરો
ખેડૂતોએ આવતીકાલે ભારત બંધની કરી છે જાહેરાત, જાણો કઇ કઇ પાર્ટીઓએ આપ્યું છે સમર્થન?
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આવતીકાલે ભારત બંધની જાહેરાત કરી છે. ભારત બંધમાં 10 ટ્રેડ યુનિયનો અને 11 રાજકીય પક્ષો જોડાશે. ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે જ્યારે સરકાર કાયદાઓ રદ ન કરવા મક્કમ છે.
દેશ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
આગળ જુઓ





















