શોધખોળ કરો
Pankaj Udhas : ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન, લાંબા સમયથી બિમાર હતા
Pankaj udhas : ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. લાંબા સમયથી તેઓ બિમાર હતા. પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું આજે 72 વર્ષની વયે નિધન થયું છે. તેમની પુત્રી નાયબે તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. ગઝલ ગાયક છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. પંકજ ઉધાસને પ્રખ્યાત ગઝલ 'ચિઠ્ઠી આયી હૈ' થી ખૂબ જ ઓળખ મળી.
આગળ જુઓ





















