શોધખોળ કરો
દિલ્હી બાદ હવે આ રાજ્યમાં બેકાબુ સંક્રમણને કારણે 22 એપ્રિલથી લાગૂ કરાશે લોકડાઉન, જુઓ વીડિયો
ઝારખંડ(Jharkhand)માં કોરોના(Corona)ના વધતા સંક્રમણ(transition)ને કારણે લોકડાઉન(Lockdown ) લાગૂ કરવામાં આવ્યું છે. અહીં લોકડાઉન 22 એપ્રિલથી 29 એપ્રિલ સુધી રહેશે. અહીં 29 એપ્રિલ સુધી આવશ્યક સેવાઓ સિવાયની દુકાનો બંધ રહેશે.
દેશ
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
આગળ જુઓ






















