શોધખોળ કરો
હવે મોદી સરકાર ગાયને લઇને નાગરિકોના જ્ઞાનની લેશે પરીક્ષા, જુઓ વીડિયો
હવે મોદી સરકાર ગાયને લઇને નાગરિકોના જ્ઞાનની પરીક્ષા લેશે. 25 ફેબ્રુઆરીએ કામધેનું ગૌ વિજ્ઞાન પ્રચાર-પ્રસાર પરીક્ષાનું આયોજન કરશે. રાષ્ટ્રીય કામધેનું આયોગ આ પરીક્ષાનું આયોજન કરશે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















