શોધખોળ કરો

Pariksha Pe Charcha 2026: PM મોદીની વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા

Pariksha Pe Charcha 2026 :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (6 ફેબ્રુઆરી, 2026) સવારે 10 વાગ્યે "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરી. PM  મોદી દર વર્ષે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરે છે, જેનો હેતુ પરીક્ષાના સ્ટ્રેસને  દૂર કરવાનો છે. પીએમ મોદીએ 2018 માં "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમ શરૂ કર્યો હતો, જે નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયો હતો. હવે, આ કાર્યક્રમ અન્ય રાજ્યોમાં પણ યોજાય છે, જે અગાઉ દેવમોગરા, કોઈમ્બતુર, રાયપુર, ગુવાહાટી અને અન્ય શહેરોમાં કાર્યક્રમોનું આયોજન કરી ચૂક્યો છે. આ "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમની 9મી આવૃત્તિ છે, જેના માટે લાખો લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 

પીએમ મોદીએ બાળકોને આ સલાહ આપી
પીએમ મોદીએ કહ્યું કે, જીવનમાં શિક્ષણ જરૂરી છે અને સામાજિક જીવનમાં પણ મહત્વપૂર્ણ છે, પરંતુ રમત પણ  ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે જો પરિવારમાં કોઈ બાળક તેજસ્વી હોય, તો તેની પાસેથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ.

પીએમ મોદીએ બાળકોને આ પ્રશ્નો પૂછ્યા.
પીએમ મોદીએ બાળકોને કહ્યું, "તમે મને ઘણા પ્રશ્નો પૂછ્યા છે. હવે, હું તમને એક પ્રશ્ન પૂછું." તેમણે પૂછ્યુ, "ભારત સંપૂર્ણ વિકસિત ત કયા વર્ષમાં હશે?" બાળકોએ જવાબ આપ્યો, "2047." પીએમ મોદીએ પૂછ્યું, "તે સમયે તમારી ઉંમર કેટલી હશે?" બાળકોએ જવાબ આપ્યો, "તેઓ 39 થી 49 ની વચ્ચે હશે." પીએમ મોદીએ પછી કહ્યું, "મારું આ સ્વપ્ન તમારા બધા માટે ઉપયોગી થશે.

સમાચાર વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI બેંકમાં ₹2 લાખ FD માં જમા કરો તો એક વર્ષ બાદ કેટલા પૈસા મળે, ચેક કરો કેલક્યુલેશન

અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે

Gujarat Rain: આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે અત્યંત ભારે વરસાદની આગાહી

China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર

ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના

ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'

Embed widget