શોધખોળ કરો
ફટાફટ: PMએ વારાણસીમાં 1 હજાર 475 કરોડની યોજનાનું કર્યું લોકાર્પણ અને શિલાન્યાસ
કોંગ્રેસનાં (congress) વરિષ્ઠ નેતા કમળનાથને (kamalnaath) પક્ષમાં મોટું સ્થાન મળી શકે છે. સોનિયા ગાંધી (soniya gandhi) અને કમળનાથ વચ્ચે બેઠક યોજાઇ હતી. પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ પદ માટે વહેલી તકે થશે નિમણૂક. ધારાસભ્ય હિંમતસિંહ પટેલે (hinmatsinh patel) આપ્યું નિવેદન. પ્રધાનમંત્રી (Prime Minister) નરેંદ્ર મોદીએ (Narendra Modi) વારાણસીમાં 1 હજાર 475 કરોડની યોજનાનું કર્યું લોકાર્પણ અને શિલાન્યાસ.
ગુજરાત
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
આગળ જુઓ

















