શોધખોળ કરો

Punjab Gurdaspur blackout : આજથી પંજાબના ગુરદાસપુરમાં બ્લેકઆઉટનો આદેશ

Pakistani army attack India 2025: પાકિસ્તાને ફરી એકવાર ભારત વિરુદ્ધ નાપાક હરકત કરવાનો પ્રયાસ કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના લગભગ ૧૫ જેટલા શહેરોમાં આવેલા ભારતીય લશ્કરી ઠેકાણાં પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતની સજ્જતા અને મજબૂત સંરક્ષણ પ્રણાલીના કારણે પાકિસ્તાનનો આ મોટો ષડયંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો. બીજી તરફ આજથી પંજાબના ગુરદાસપુરમાં બ્લેકઆઉટનો નિર્ણય લેવાયો છે. રાતે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેેશે. આજથી આગામી આદેશ ન મળે ત્યાં સુધી બ્લેકઆઉટ રહેશે. 

પાકિસ્તાનનો નિષ્ફળ હુમલાનો પ્રયાસ

પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરથી લઈને પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સુધીના રાજ્યોમાં આવેલા અનેક મહત્વપૂર્ણ લશ્કરી થાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અવંતિપુરા, શ્રીનગર, પઠાણકોટ, અમૃતસર, લુધિયાણા અને ગુજરાતના ભૂજ જેવા સંવેદનશીલ સ્થળોએ પાકિસ્તાન દ્વારા ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનનો ઉદ્દેશ્ય ભારતીય સંરક્ષણ અને સુરક્ષા માટે મોટો ખતરો ઉભો કરવાનો હતો, પરંતુ તેના આ પ્રયાસો સફળ થયા નહીં.

સમાચાર વિડિઓઝ

Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

ABP Premium

વિડિઓઝ

Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી
Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત

ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

Embed widget