શોધખોળ કરો
પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડા અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીનું મહત્વનું નિવેદન,જુઓ વીડિયો
પેટ્રોલ(petrol)-ડિઝલ(diesel) પર કોઈપણ પ્રકારના ટેક્સમાં હાલ કોઈ ઘટાડાની શક્યતા ન હોવાનું નિવેદન પેટ્રોલિયમ મંત્રી(Petroleum Minister) ધર્મેન્દ્ર પ્રધાને(Dharmendra Pradhan) આપ્યું છે. હેલ્થ સેક્ટર અને વેલ્ફેરની પાછળ વધુ ખર્ચ હોવાથી ટેક્સ ઘટાડવો શક્ય નથી. સાથે જ તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય તેલના ભાવોમાં વધારો થયો છે.
દેશ
Republic Day Parade 2026: 'કર્તવ્ય પથ'પર નવા ભારતની શૌર્ય ઝલક
Toll Tax New Rules : ટોલ ટેક્સના નિયમોમાં સરકારે કર્યો મોટો બદલાવ
Shankaracharya Avimukteshwaranand : વસંત પંચમી પર શ્નાન કરવા નહીં જવાની શંકરાચાર્યની જાહેરાત
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
આગળ જુઓ





















