શોધખોળ કરો
72 દિવસ બાદ છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા સૌથી ઓછા કોરોનાના કેસ, જુઓ વીડિયો
દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત છે. 72 દિવસ બાદ દેશમાં સૌથી ઓછા દૈનિક કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 80 હજાર 834 કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ હજાર 303 લોકોના મૃત્યુ થયા. આ સાથે જ કુલ મૃત્યુઆંક ત્રણ લાખ 70 હજાર 384 પર પહોંચ્યો અને કુલ કેસનો આંક બે કરોડ 94 લાખ 39 હજાર 989 થયો
દેશ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
આગળ જુઓ





















