શોધખોળ કરો
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો, જાણો શું છે નવા ભાવ?
પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા 10 દિવસથી સરેરાશ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15થી 20 પૈસાનો વધારો થઈ રહ્યો છે. 1 ડિસેમ્બરે પેટ્રોલનો ભાવ રૂ. 79.84 હતો જે આજે રૂ. 80.60 થયો છે. આમ છેલ્લા 5 દિવસમાં પેટ્રોલના ભાવમાં 76 પૈસાનો વધારો થયો છે. તે જ પ્રમાણે 1 ડિસેમ્બરે ડિઝલનો ભાવ રૂ. 78. 04 હતો જે આજે રૂ. 79.01 થયો છે.છેલ્લા 5 દિવસમાં ડીઝલના ભાવમાં 97 પૈસાનો વધારો થયો છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















