શોધખોળ કરો
ગાંધીનગરના ઉવારસદમાં આજથી ત્રણ દિવસ RSSની બેઠક
ગાંધીનગરના ઉવારસદમાં આજથી ત્રણ દિવસ RSSની બેઠક મળી રહી છે. બેઠક 7મી સુધી યોજાશે. આ બેઠકમાં રામ મંદિર, ખેડૂત આંદોલનની ચર્ચા થશે. રામમંદિર નિર્માણ પ્રત્યેકના યોગદાનથી સંપન્ન થાય તેના માટે ઘર-ઘર સંપર્કની યોજના ચર્ચાશે.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















