શોધખોળ કરો
ટોપ 10: અઝાન પર "રાજનીતિ" શોર, રાજ ઠાકરેએ નમાઝ માટે લાઉડ સ્પીકર પર કર્યા પ્રહાર, જુઓ ગુજરાતી ન્યુઝ
અઝાન પર "રાજનીતિ" શોર થયો તેજ. રાજ ઠાકરેએ નમાઝ માટેના લાઉડ સ્પીકર પર કર્યા પ્રહાર, કહ્યું જો લાઉડ સ્પીકર બંધ નહિ થાય તો હનુમાન ચાલીસ વગાડવામાં આવશે. સ્લીપર મોડયુલ હેઠળ કાવતરું ઘડાયું હોવાની શક્યતા વર્ણવતા આણંદના એસપી. ખંભાતમાં થયેલી હિંસામાં 3 મૌલવીઓની ભૂમિકા સામે આવી છે. આણંદના ખંભાતમાં થયેલી હિંસાનું પાકિસ્તાની ક્નેક્શન સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાર્દિક પટેલ પ્રદેશ કોંગ્રેસથી નારાજ ચાલી રહયા છે. હાર્દિકે જણાવ્યું છે કે પક્ષમાં નરેશ પટેલ અને પાટીદાર સમાજનું અપમાન થઈ રહ્યું છે.
Tags :
PM Modi Modi Bjp Congress Ahmedabad News Vadodara News Rajkot News Surat News ABP ASMITA Arjun Modhwadia Live TV Ipl 2022 ABP Asmita Live Gujarati News Live Gujarati Samachar Abp Asmita Gujarati Live Abp News Gujarati Live New Deltacron Variant Omimcron Variant Breaking News Gujarat Gujarati Live News Gujarat Mission Gujarati News Liveદેશ
Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો
આગળ જુઓ
















