શોધખોળ કરો
Farmer Tractor March: હિંસા કરનારા વિરુદ્ધ દિલ્હી પોલીસે અત્યાર સુધી કેટલી FIR દાખલ કરી
ખેડૂત આંદોલનના નામ પર હિંસા ફેલાવનારા વિરુદ્ધ દિલ્હી પોલીસે FIR દાખલ કરવાનું શરૂ કરી દીધું છે. પૂર્વ દિલ્હીમાં અત્યાર સુધીમાં ચાર એફઆઇઆર દાખલ કરાઇ છે. તે સિવાય શહાદરા, નોર્થ દિલ્હી, વેસ્ટ દિલ્હી અને લાલ કિલ્લા વિસ્તારમાં એફઆઇઆર દાખલ કરાઇ છે.
દેશ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
આગળ જુઓ





















