શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોના વેક્સિનેશન અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શું કર્યો નિર્ણય?,જુઓ વીડિયો
ભારતમાં કોરોના વેક્સિનેશન અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મહત્વનો નિર્ણય કર્યો છે. ભારતમાં રહેતા વિદેશી નાગરિકોને વેક્સિન લેવા માટે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.ભારતમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો રહેતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement