શોધખોળ કરો
Advertisement
જીકા વાયરસ શું છે અને ગર્ભવતી મહિલા માટે કેમ છે ખતરનાક, જાણો શું કહે છે એક્સપર્ટ
જીકા ફ્લેવિવાઇરિડે ફેમિલિનો એક વાયરસ છે. એડીઝ પ્રજાતિના મચ્છરોના કરડવાથી ફેલાય છે. જેનું નામ યુગાન્ડાના જિકા જંગલોના નામ પરથી પડ્યું છે. 1947માં આ પહેલી વખત આ જ જંગલમાં જ જોવા મળ્યો હતો અને વાનરોને આઇસોલેટ કરાયા હતા. પાંચ વર્ષ બાદ 1952માં યુગાન્ડા અને તંજાનિયાનમાં પહેલી વખત આ વાયરસ મનુષ્યમાં જોવા મળ્યો હતો.જીકા વાયરસ સામાન્ય રીતે એડીઝ મચ્છરના કરડવાથી ફેલાય છે. ગર્ભવતી મહિલામાં આ વાયરસનું સંક્રમણ વધુ ચિતાજનક છે કારણ કે, જીકા વાયરસથી સંક્રમિત મહિલાના ગર્ભસ્થ શિશુને તે સરળતાથી સંક્રમિત કરે છે. જેના કારણે શિશુ ગર્ભમાં જ માઇક્રોસેફલીનો શિકાર થાય છે. આ બીમારીમાં બાળકના મષ્તિષ્કનો વિકાસ નથી થતો.
દેશ
New Rules:નવા વર્ષે UPI પેમેન્ટમાં આવ્યો મોટો ફેરફાર, પેન્શનધારકો માટે ગુડ ન્યૂઝ Watch Video
Rajasthan Accident : રાજસ્થાનમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, જુઓ અહેવાલ
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિન
Manmohan Singh Funeral : મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં વડાપ્રધાન મોદી સહિત કોણ કોણ રહ્યું હાજર?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement