શોધખોળ કરો
જામનગરમાં કોરોના સંક્રમણની સ્થિતિ બગડતા રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્ર જાડેજાએ કરી સમીક્ષા બેઠક, જુઓ વીડિયો
જામનગર(Jamnagar)માં રવિવારે કોરોના(Corona)ના 398 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણ વધતા અને સ્થિતિ બગડતા રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્ર જાડેજાએ જીજી હોસ્પિટલના તબીબો તથા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી છે.
આગળ જુઓ





















