શોધખોળ કરો
જામનગરઃ 72 વર્ષીય વૃદ્ધ થયા કોરોના સંક્રમિત, કેવી છે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી?
જામનગરમાં 72 વર્ષીય વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આ વૃદ્ધના ઓમિક્રોન વેરિયન્ટની તપાસ માટેના સેમ્પલ પણ પૂને મોકલી દેવાયા છે. ઝિમ્બાવેથી વાયા દુબઈ થઈ તેઓ જામનગર આવ્યા હતા.
જામનગર
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Local Body Election Voting : જામનગરમાં AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ અટેકથી નિધન
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Isudan Gadhvi: AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત, જુઓ શું છે મામલો?
આગળ જુઓ






















