શોધખોળ કરો
Jamnagar building collapse | જામનગરના ધ્રોલમાં બિલ્ડિંગ ધરાશાયી, 2 બાળકો દટાયા
Jamnagar building collapse | ધ્રોલ જામનગર રાજકોટ હાઈવે પર નુરી સ્કુલની સામે જુની કુમાર છાત્રાલયની જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દબાયા હતા . 2 બાળકોને બહાર કાઢી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા, લોકોના ટોળા ઉમટી પડ્યા, જેસીબી દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરાઈ હતી. સ્થાનિક મામલતદારે એક બાળકના મોતની અને એક બાળકી ઈજાગ્રસ્ત હોવાની પુષ્ટિ કરી અને હવે કોઈ દટાયેલ ના હોવાનું જણાવ્યુ.
આગળ જુઓ





















