શોધખોળ કરો
જામનગરમાં સૌથી મોટો બ્રાસ ઉદ્યોગ, ચંદ્રયાન-3ના પાછળ પણ જામનગરનું નામ
જામનગરમાં (Jamnagar) સૌથી મોટો બ્રાસ ઉદ્યોગ (brass industry) આવેલો છે. એવું કહેવાય છે કે,, પ્લેનના પાર્ટસથી લઈને પેનના પાર્ટસ પણ અહી બને છે. ત્યારે ચંદ્રયાન-3ના પાછળ પણ જામનગરનું નામ જોડાયુ છે. માનવરહિત હશે ચંદ્રયાન-3.
આગળ જુઓ





















