છ મનપાની ચૂંટણીના પરીણામોની જાહેરાતો કરવામાં આવી રહી છે. જામનગરના વોર્ડ નંબર 6માં ત્રણ બેઠક પર બસપા અને એક બેઠક પર ભાજપની જીત થઇ હતી.