શોધખોળ કરો
જામનગરઃ CM રૂપાણીએ કોવિડ હોસ્પિટલ બહાર દર્દીઓના સગાઓને આપી હિંમત
કોરોનાનું સંક્રમણ વકરતા જામનગરમાં મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની બેઠક યોજાઇ હતી. જિલ્લામાં વધી રહેલા સંક્રમણને રોકવા વિવિધ પગલા લેવા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોવાનો અને બીજી લહેર વ્યાપક હોવાનો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, સરકારના તમામ વિભાગો સંક્રમણને રોકવાની અલગ-અલગ જવાબદારીમાં જોડાયા છે.
આગળ જુઓ





















