શોધખોળ કરો
જામનગરઃ ઓમિક્રોનને લઈને ચિંતાજનક સમાચાર, બે દર્દીઓના રિપોર્ટ પોઝિટીવ
ઓમિક્રોનને લઈને સૌથી વધુ ચિંતાનજક સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં વધુ બે ઓમિક્રોનના કેસ નોંધાયા છે. બે દર્દીઓના ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. ગાંધીનગર લેબમાં આ રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.
આગળ જુઓ





















