શોધખોળ કરો
મારો વોર્ડ મારી વાતઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાજપ-કોગ્રેસના નેતાઓ તૈયાર
મારો વોર્ડ મારી વાત અંતર્ગત જામનગરના ભાજપ અને કોગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ગઇ છે ત્યારે ભાજપ અને કોગ્રેસના નેતાઓએ કહ્યું કે તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયાર છે.
આગળ જુઓ





















