મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોગ્રેસમાં કંકાસ યથાવત છે. મહેસાણાની ઉંઝા નગરપાલિકાની ચૂંટણીમાં કોગ્રેસ એક પણ ઉમેદવાર ઉતારી શકી નહીં.