શોધખોળ કરો
Geniben Thakor | બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપને શું ફેંક્યો પડકાર?
Geniben Thakor | કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જાહેર મંચમાંથી ભાજપને ફેંક્યો પડકાર. ભારતીય જનતા પાર્ટી જે એન્ગલથી ચૂંટણી લડવા માંગે છે એન્ગલ થી હું ચૂંટણી લડવા તૈયાર છું. જો તમારે એટલો મોટો ફાંકો હોય તો ટીટ ફોર ટેટ જેવા સાથે તેવા. ગેનીબેન ઠાકોર ના તેવર દિવસે ને દિવસે આક્રમક.
આગળ જુઓ





















