શોધખોળ કરો
Mehsana |‘પાણી છોડે છેને કેનાલ તૂટી જાય છે.... અમારો પાક સુકાઈ જાય છે મજૂર માણસ અમે શું કરીયે..’
Mehsana | બહુચરાજીના ચંદ્રોડા ગામમાં ત્રણ દિવસ પહેલા કેનાલમાં ગાબડું પડ્યું હતું. 10 દિવસ પહેલા ભાજપ નેતાના દીકરાએ સમારકામ કરાવ્યું હતપં એવામાં કેનાલ તૂટી જતા સવાલો ઉઠ્યા છે.
આગળ જુઓ





















