શોધખોળ કરો
મહેસાણાઃ સ્મશાન ગૃહમાં 24 કલાકમાં કેટલા કોરોના સંક્રમિતના કરાયા અંતિમ સંસ્કાર, જુઓ વીડિયો
મહેસાણા જીલ્લામાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે મહેસાણાના લોટરી સંચાલિત સ્મશાન ગૃહમાં છેલ્લા 24 કલાકમાં નવ ડેડ બોડી આવી હતી જેમાંથી કોરોનાથી મોતને ભેટેલા બે લોકોના મૃતદેહોને અગ્નિ દાહ અપાયો હતો. કોરોના કાળમાં આ સ્મશાન ગૃહમાં અત્યાર સુધી કુલ 84 ડેડ બોડીને અગ્નિ દાહ અપાયો છે.
આગળ જુઓ





















