શોધખોળ કરો
Mehsana:ઊંઝા APMC સેસ કૌભાંડ અંગે HCએ શું કર્યો હુકમ, કોને કોને થઈ રાહત?
મહેસાણા(Mehsana) ઊંઝા APMC સેસ કૌભાંડનો મામલો હાઈકોર્ટ(High Court)માં પહોંચ્યો છે. સેસ કૌભાંડની તપાસ CID ક્રાઈમને ન સોંપવા હાઈકોર્ટે મનાઈનો હુકમ કર્યો છે.જેમાં ચેરમેન દિનેશ પટેલ, સેક્રેટરી વિષ્ણુ પટેલ, MLA આશાબેન પટેલને મોટી રાહત થઈ છે.
આગળ જુઓ





















