શોધખોળ કરો
Mehsana:નાઈટ કર્ફ્યૂના કારણે મહેસાણાના નાના વેપારી બેહાલ, ખોડીયાર ભોજનાલયના માલિકે શું કહ્યું?,જુઓ વીડિયો
કોરોનાકાળમાં નાઈટ કર્ફ્યૂના કારણે નાના વેપારીઓની હાલત કફોડી બની છે. મહેસાણાના જય ખોડીયાર ભોજનાલયના માલિક ધવલ પ્રજાપતિ જાતે રસોઈ બનાવી રહ્યા છે. નાઈટ કર્ફ્યૂના કારણે આવકમાં ઘટાડો થયો છે.
આગળ જુઓ





















