શોધખોળ કરો
MLA Karshan Solanki | કડીને કોઇની નજર લાગી નથી, સાહેબ બોલ્યા છે તો સાહેબને ખબર
MLA Karshan Solanki | કડી ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું. પૂર્વ નાયબ મંત્રીના વાર પર ધારાસભ્ય કરશન સોલંકીનો પલટવાર. કડી ભાજપને કોઈની નજર લાગી નથી. સાહેબ બોલ્યા છે તો સાહેબ જાણે કોની નજર લાગી છે. નીતિનભાઈ સાહેબે નિયમ બદલ્યા એટલે કાર્યકરો નારાજ થાય છે. પહેલા ચૂંટણી બિનહરીફ થઇ છે, આ વખતે આટલા ફોર્મ ભરાયાં. ચૂંટણીના પરિણામ પછી ખબર પડશે જનાર લાગી છે કે નથી લાગી.
આગળ જુઓ





















