શોધખોળ કરો
કેશુભાઇ પટેલના નિધન પર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ શોક વ્યક્ત કરતા શું કહ્યુ?
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનથી માત્ર ભાજપ જ નહી પરંતુ કોંગ્રેસના નેતાઓ પણ વ્યથિત થયા હતા. ગુજરાત વિધાનસભામા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્વ. કેશુભાઇ પટેલને યાદ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.પરેશ ધાનાણીએ કેશુભાઈ પટેલના સમાજ માટે ના સમર્પણને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ

















