શોધખોળ કરો
લાલ કિલ્લા પર પ્રદર્શનકારીઓ લાકડી લઇને પોલીસ જવાન પર તૂટી પડ્યા, દિવાલ કૂદીને પોલીસે જીવ બચાવ્યો
26 જાન્યુઆરીએ દિલ્લીમાં ખેડૂત આંદોલનમાં થયેલી હિંસા બાદ હાલમાં પરિસ્થિતી કાબૂમાં છે. જોકે ગઇકાલે ખેડૂતોની ભીડ લાલકિલ્લા પર પહોંચી હતી અને ત્યાં તૈનાત પોલીસકર્મીઓને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જ્યાં ખેડૂતોની ભીડે લોકો માર માર્યો હતો જેમાં અનેક પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા.
આગળ જુઓ





















